Rajya Sabha MP Ahmed patel Passes Away
Rajya Sabha MP Ahmed patel Passes Away
Rajya Sabha MP Ahmed patel Passes Away
Related Posts
- જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો.
- તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા.
- અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનાં ‘ચાણક્ય’ ગણાતા હતા.
- તેમના ગામ પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું મોટું યોગદાન છે.
- અંકલેશ્વર જિલ્લામાં આ એવું ગામ હતું જે વાઇ ફાઈ યુક્ત બનાવવામાં આવ્યું હતું.
- આ સાથે આ ગામમાં ઉર્જા બચાવવા માટે એલ.ઇ.ડી લાઇટ મૂકેલા ગામની તમામ સ્ટ્રીટ લાઇન એલ.ઇ.ડી યુક્ત તેમજ ગામને
- જોડતા મુખ્ય માર્ગ પર મુકાઈ છે. તો ગામની શાળાને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલ 1 ઓક્ટોબરે કોરોના સંક્રમિત થયા હતા. તેમને 15 નવેમ્બરે મેદાંતા હોસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરાયા હતા.
- લોકસભામાં 3 અને રાજ્યસભામાં 5 વાર ચૂંટણી જીત્યા હતા
- ઓગસ્ટ 2018માં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષના રૂપમાં નિમાયા હતા. અહેમદ પટેલે 1976માં ગુજરાતના ભરૂચ
- જિલ્લામાં સ્થાનિક ચૂંટણી લડીને રાજકીય જીવનની શરૂઆત કરી હતી.
- ગુજરાત અને કેન્દ્ર બંનેમાં કોંગ્રેસના સંગઠનાત્મક કામની કમાન સંભાલી.
- 1985માં તેઓને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદ સચિવ નિયુક્ત કરાયા હતા. તેઓએ સરદાર સરોવર પરિયોજનાની દેખરેખને માટે નર્મદા પ્રબંધન પ્રાધિકરણની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
- રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે.